દાહોદ શહેરના ઓવર બ્રીજ પર મસ મોટા ખાડાઓ પડતા અને તે ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા કયાક ને કયાક અકસ્માત થવાની ભીતિ સર્જા્યં રહી છે.દાહોદ શહેરના અંડર ગ્રાઉન બ્રીજ માં વરસાદી પાણી ભરાઈ જતા મૉટે ભાગે લોકો ઓવર બ્રીજનું ઉપયોગં કરતા હોય છે.જેમાં કોઈ દુર્ઘટના સર્જા્યં એ પહેલા ઓવર બ્રીજ પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવે એવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.