પરવડી ચોકડી ત્રિવેણી કોમ્પ્લેક્ષના સ્ટે ઇન ગેસ્ટ હાઉસ આગળ પરવડી મહિલા સરપંચના પતિ તથા 30-40 લોકો ભેગા થઈ ગેસ્ટ હાઉસના માલિકને માર મારવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. સરપંચના પતિએ ગુજરાત પંચાયત એક્ટ કલમ 105 હેઠળ દબાણ દૂર કરવાની નોટિસ ચોંટાડી હતી, જેમાં સરપંચના સિક્કા અને સહીનો દુરુપયોગ થયાનો આક્ષેપ છે. આ નોટિસ સામે હાઈકોટમાં પડકાર બાદ કોર્ટએ મનાઈ હુકમ આપ્યો અને સરપંચના પતિની સહી-સિક્કા અંગે સ્પષ્ટતા