વંથલી નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી કામો, આગામી આયોજન, સ્વછતા, ભૂગર્ભ ગટરના કામ, આઇકોનિક રોડ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ માણાવદર રોડથી સ્ટેશન ગેટ રોડ નવીનીકરણના કામની, ગુબેડી નદી પર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પુલની જાણવણી અંગે સૂચનો કર્યા