સુરેન્દ્રનગર જીલ્લાભરમાં આજે ઈદે મિલાદુન નબીની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે ઝુલુસ કાઢવામાં આવ્યું છે અને હર્ષ ઉલ્લાસભેર અને ઉત્સાહ સાથ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર તેમજ ગ્રામ્ય માં મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે જુલુસ કાઢી અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી