મહુવા, ભાવનગર મહુવા ગાંધીબાગ રોડ ઉપર ગટર ઉભરાય ગાંધીબાગ રોડ ઉપર રાધેશ્યામ મંદિરની સામે ગટર ઉભરાઈ નગરપાલિકાની ઘોર બેદરકારી રોડ ઉપરના સ્થાનિક દુકાનદારો એ નગરપાલિકાને ત્રણ ત્રણ વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં દુર્ગંધ મારતા ગંદાગટરના પાણીથી વટેમાર્ગુને થતી મુશ્કેલીઓ