તળાજા તાલુકાના ઠળિયા ગજીલ્લા પંચાયત સીટ ખાતે આજે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ. ખરક સમાજની વાડી ખાતે યોજાયેલી આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી (નેશનલ જોઇન્ટ સેક્રેટરી), મહિપતસિંહ ઝાલા (પ્રદેશ મંત્રી), ખુમાનસિંહ ગોહિલ (પ્રદેશ મંત્રી), દિપક