અખીલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા દ્વારા આવનાર દિવસો માં એમના પડતર પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે તો અ ચોક્કસ હડતાળ નું શસ્ત્ર પાલિકા સામે ઉગમશે. જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્શીગ થી સફાઈ કામગીરી કરાવે છે તે તાકીદે બંધ કરવવા અને ત્રણ દાયકા ઉપરાંત વર્ષો થી જૂની પડતર માંગણી સદર્ભદ્રષિત પત્રો થી જણાવ્યા અનુસાર દિન 07 માં નિરાકરણ લાવવા નહીં આવે ત્યાં સુ