છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે અક્ષરાતિત પ્રગટ શ્રી સદગુરુ સચ્ચિદાનંદ ભગવાનની ભક્તિમય ઉપસ્થિતિમાં આયોજિત સમુહ ભજન સત્સંગમાં સાંસદ જશુભાઈ રાઠવા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. તથા આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ આશાબેન રતુભાઈની ઓફિસની મુલાકાત લીધી હતી. અને સ્થાનિક આગેવાનોને ગ્રામજનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.