તલોદમાં સહિત તાલુકા મા ઠેર-ઠેર અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનુ આયોજન કરાયું ચા નાસ્તા અને ન્હાવા અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે માય ભકતો વિસામા લગાવીને અંબાજી જતા ભક્તો સેવામાં લાગ્યા ભાદરવી પુર્ણીમા એટલે માં અંબા જગતજનનીનો ઉત્સવ તરીકે જોવામા આવે છે અને એટલે જ તો માં અંબાના દર્શને જવાનો માર્ગ જાણે ભાદરવા માસની શરૂઆત થી ઉભરાય છે અંબાજી જતા પદયાત્રીઓ માટે