તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સર્વ રોગ મેદાન કેમ્પ યોજાયો આજે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મેડિકલ મેગા કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ ભાવનગર તથા મેડિકલ કોલેજ અને સર્ટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્ય