આપ નેતા રેશ્મા પટેલે કાળી પટ્ટી બાંધી ને મહિલા સુરક્ષા માં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી નું રાજી નામુ માંગ્યું , આપ નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે ગુજરાત ગૃહમંત્રી ગુજરાત ની દીકરીઓ ની સુરક્ષા કરવા માં નિષ્ફળ છે , પોતાના જ વિસ્તાર માં 221 બળાત્કાર અને છેડતીના 92 કેશ નોંધાયા એ ગૃહમંત્રી ની નિષ્ફળ તા સાબિત કરે છે.