દાહોદ તાલુકાના ખરેડી ગામે સરકાર ના વિકાસ ના દાવાઓ પોકળ સાબિત થયામૃતક ને અંતિમ વિધિ માં પણ લઈ જવા માટે લોકો ને કાદવ કીચડ માંથી પસાર થવા મજબૂર થવું પડે છે ખરેડી ગામ ના ગામતળ વિસ્તાર ના લોકો ને અંતિમ યાત્રા કાઢવા માટે અનેક સમસ્યા ઓ નો સામનો કરવો પડે છે સ્મશાન જવામાટે કોઈ પણ રસ્તો નહીં હોવાથી કાદવ કીચડ તેમજ ખાડાઓ માંથી પસાર થવા લોકો મજબૂર બન્યાઅનેક રજૂવાતો બાદ પણ ગ્રામજનો ની સમસ્યા નું કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનો એ વિડિઓ કર્યો વાયરલ