Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

Lalpur, Jamnagar | Aug 30, 2025
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મોબાઈલ ખોવાયેલની અરજીઓની મદદથી ખોવાયેલ મોબાઈલ ફોન કુલ નંગ -03 જેની કિમત રૂપીયા.૬૪,૦૦૦/- ના શોધી મૂળ માલિકોને સુપ્રીત કાર્ય હતાં લાલપુર પોલીસની કામગીરીથી મોબાઈલ ફોન મળતા મોબાઈલ ફોનના માલિકો ખુશ થયા
Read More News
T & CPrivacy PolicyContact Us