ચીખલી પોલીસે બલવાડા ગામ નેશનલ હાઇવે 48 ઉપરથી નંબર વગરની કાળા કલરની કિયા ગાડીમાંથી 35 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની વોડકાની બાટલીઓ કુલ નંગ 1680 જેની કુલ કિંમત ₹4,94,400 તથા એક કાર ચાર મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા 10,64,409 નો મુદ્દા માલ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.