Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી જેતપર હાઈવે રોડ ઉપર બોલેરો ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત

Morvi, Morbi | Sep 5, 2025
મોરબી જેતપર હાઈવે રોડ ઉપર પાવડીયારી થી જસમતગઢ ગામ વચ્ચે નાયરા કંપનીના પેટ્રોલ પંપ સામે કટ પાસે બોલેરો ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us