ગત રાત્રે ધમૅ રેસીડેન્સી તથા યમુનાનગર સોસાયટી,આતલીયા ખાતે ચોરી નો પ્રયાસ કરવામા આવ્યો.જેમા પોલીસ ની સતકૅતા અને પેટ્રોલિંગ થી ગભરાઈ ચોરો ભાગી ગયા, આ વિસ્તારમાં થોડો મહિના પહેલા પણ 3 ધરોમા ચોરી થઈ હતી તો સોસાયટી ના રહીશો ની વિનંતી છે કે આવનાર સમયમાં વધુ પેટ્રોલીંગ કરવામાં આવે...