Download Now Banner

This browser does not support the video element.

મુળી: આંબરડી ગામના વતનીએ પોતાનો જન્મદિનની અનોખી ઉજવણી.

Muli, Surendranagar | Sep 13, 2025
મૂળીના આંબરડી ગામના વતની નાગરભાઈ સડીયાળીયા દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી નિમિતે ઉદાહરણરૂપી કાર્ય હાથ ધર્યું હતું જેમાં જન્મદિન નિમિતે ખોટા ખર્ચ ટાળી સમાજને સંદેશ આપતા આ અવસરે શાળાને ચાર પંખાઓ ભેટ કર્યા હતા. ખોટા ખર્ચ કરતા શિક્ષણમાં ઉપયોગી થતી ચીજવસ્તુઓ આપી ગ્રામજનોએ પણ આ વિચારને વધાવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us