Download Now Banner

This browser does not support the video element.

હેમચંદ્રાચાર્ય તો ગુજરાત યુનિવર્સિટી 5.80 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા આર્કિટેક ભવનનું લોકાર્પણ કરાયું

Patan City, Patan | Aug 25, 2025
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે નવા આર્કિટેક્ટ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરીયાના જન્મદિવસે તેમના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરાયું.નવા આર્કિટેક્ટ ભવનમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ભવનમાં 4 સ્ટુડિયો રૂમ, 6 ફેકલ્ટી રૂમ અને 200 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે. સમગ્ર ભવન સીસીટીવી કેમેરા અને ફાયર અલાર્મ સિસ્ટમથી સજ્જ છે.ઓડિયો-વિઝ્યુઅલ સુવિધા છે
Read More News
T & CPrivacy PolicyContact Us