ગોરસ–કિકરીયા રોડ અને પુલ તાત્કાલિક નવીકરણની માંગ મહુવા તાલુકાના ગોરસ ગામથી કિકરીયા ગામને જોડતો મુખ્ય માર્ગ તથા પુલ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહનચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ તથા પુલ તૂટી જવાથી આવનજાવન મુશ્કેલ બની ગયું છે. આ ગંભીર સમસ્યાને લઈને ગોરસ ગામના આમ આદમી પાર્ટી કિસાન સેલ સંગઠન મહુના પ્રમુખ ગોબરભાઈ ચોટીયાએ મિડિ