જેતપુરના મોટા ગુંદાળામાં લોકોનો રોડ બાબતે વિરોધ... મોટા ગુંદાળા ગામમાં રોડ રસ્તા તોડી નાખ્યા બાદ રીપેર નથી થયા સરપંચ દ્વારા ગટર વ્યવસ્થા કરવામાં આવી પરંતુ રોડનું રીપેરીંગ ના કરવામાં આવ્યું ઘણા સમયથી મૈન બજારોમાં રોડ પર કાકરા નાખવાથી લોકો ત્રાહિમામ સરપંચોને અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆત થતા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી ગ્રામ લોકો રસ્તા પર આવી વિરોધ નોંધાવ્યો બેનરો સાથે