ગણદેવ વિધાનસભા વિસ્તારમાં આવતી ચમરોલી જિલ્લા પંચાયત સીટ વિસ્તારના અલગ અલગ ગામોમાં ગુજરાત જોડો વિધાનસભા કાર્યક્રમની તૈયારી ના ભાગરૂપે આમ આજની પાર્ટીના જિલ્લા પ્રમુખ પંકજભાઈ પટેલે ડોર પ્રચાર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.