*ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆત અંગેની અરજી તારીખ ૧ થી ૧૦ સુધીમાં આપવાની રહેશે* પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત તથા ચોથા ગુરુવાર પહેલાના બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં