This browser does not support the video element.
મહુવા: શાહુડી ના મા સાથે પકડાયેલા આરોપીને કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કરવામાં આવી
Mahuva, Bhavnagar | Aug 21, 2025
તા.૧૯/૦૮/૨૦૨૫ નાં રોજ મહુવા વન્યજીવ રેન્જના સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, બેલમપર ગામે મનુભાઈ દેવાભાઈ વાઘેલાના માલીકીના મકાનમાં વન્યપ્રાણી શાહુડીનુ માસ હોવાની ખાનગી બાતમી મળતા આ બાબતે વધુ તપાસ અર્થે શ્રી ડી. કે. સાધુ, નાયબ વન સંરક્ષકશ્રી, શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા માર્ગદર્શન તથા શ્રી ભગીરથસિંહ, જે, ઝાલા, મદદનીશ વન સંરક્ષકશ્રી, પાલીતાણાની સુચના અને સીધા