Download Now Banner

This browser does not support the video element.

ધંધુકા: રોજકા ગામમાં તંત્ર દ્વારા કાર્યવાહી! જર્જરિત આંગણવાડી કેન્દ્રને જેસીબી મશીનથી તોડી પડાયું #jansamasya

Dhandhuka, Ahmedabad | May 29, 2025
ધંધુકા તાલુકાના રોજકા ગામમાં આવેલું આંગણવાડી ભવન જર્જરિત હાલતમાં હતું. આ ભવન બાળકો માટે જોખમરૂપ બની ગયું હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજે સવારે તંત્રની ટીમે જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us