દાહોદ નજીક આવેલા મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના પરિવારના લોકો બાઈક પર પાવાગઢ દર્શન માટે ગયા હતા ને તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બારીયા નજીક અકસ્માતની ઘટના બની હતી બાઈક પાછળ બેસીને નીચે પડતા તેઓને મોઢાના ભાગ થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલિક 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા