ગુજરાત રાજયના શિક્ષણ મંત્રીના આદેશ બાદ ગીરસોમનાથ જીલ્લા શિક્ષણ અધીકારી દ્રારા તપાસ નો ધમધમાટ.ડમી શાળાઓ ઉભી કરી ટયુશન કલાસીસ સાથે સાંઠગાંઠ કરી શિક્ષણ નો વેપાર થતો હોય તેવો આક્ષેપ .શાળામા વિધાર્થીઓ ને અભ્યાસ કરવામા આવતુ નથી અને માત્ર રજીસ્ટ્રાર જ મેન્ટેન કરાય છે ગીરસોમનાથ જીલ્લા શિક્ષણ અધીકારીએ આજરોજ 4 કલાકે આપી પ્રતીક્રીયા ...