માળિયા (મિયાણા)ના મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ અનુસંધાને તેમજ ગ્રામીણ સમાજમાં સ્વચ્છતાના મૂલ્યને પ્રસારિત કરવા "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું...