માળીયાહાટીના તાલુકા પે.સેન્ટર શાળા ના શિક્ષક અજીત સિંહડોડીયા કે જેમણે ગણિતના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ઘડિયાનો મહાવરો થાય તે માટે ખાસ ટેકનીકથી શિક્ષણ આપવા ઉપરાંત શાળા નું પુસ્તકાલય વિદ્યાર્થીઓને ઉપયોગી બને તે માટે પુસ્તકોનું વર્ગીકરણ અને વ્યવસ્થા નક્કી કરવામાં ટીમ વર્કથી કામગીરી કરવા બદલ તેમજ શાળામાં સ્વચ્છતા ને વૃક્ષ ઉછેર પર્યાવરણ વિશયક