Download Now Banner

This browser does not support the video element.

બાવળા: બાવળા ખાતે જુગાર રમતાં 6 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

Bavla, Ahmedabad | Aug 23, 2025
તા. 22/08/2025, શુક્રવારે સાંજે 6.20 વાગે બાવળા પોલીસે બાવળા ખાતે રજોડા રોડ ઉપર આવેલ પંડિત દીનદયાલ આવાસ યોજના ફ્લેટ્સ નાં એલ વિભાગના પાર્કિંગની ખુલ્લી જગ્યામાં રેડ પાડી જુગાર રમતાં 6 ઈસમોને રોકડ રૂપિયા 13360 નાં મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us