આજરોજ સવારથી અંજાર પોલીસ પાણીમાં ફસાયેલા વાહનોને કાઢવામાં મદદરૂપ બનવાની સાથે રાત્રિના સમયે અંદાજિત 8:00 વાગે જરૂરત મંદોને ભોજન પહોંચાડીને પોલીસ પ્રજાનો સાચો મિત્ર સૂત્રને સાર્થક કરી રહ્યા છે.પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ સહિત સ્ટાફ દ્વારા અંજારના દરેક વિસ્તારમાં જરૂરિયાત મંદોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે