અમદાવાદના મણીનગર ખાતે આવેલ સેવન ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના યુવાન નયન સંતાણી ઉપર ઘાટી હુમલો કરી તેનું મોત નીપજાવનાર ગુનેગારોની ધરપકડની માંગ સાથે મહેસાણા સિંધી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યો.શું ગુજરાતમાં શૈક્ષણિક જગ્યા સલામત છે ?