માંડવી નગરપાલિકા દ્વારા માંડવી શહેર ને બાવળ મુક્ત બનાવવા માટેના અભિયાન ને માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ના હસ્તે સ્ટાર્ટ કરાવાયું આ પ્રસંગે માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા , ભાજપ શહેર પ્રમુખ દર્શન ભાઈ ગોસ્વામી નગર સેવકો ,ભાજપ કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..