હાલોલ: નગરપાલિકાના કર્મચારીઓએ નગરના શાક માર્કેટમાં ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો જથ્થો ઝડપી દંડનીય કાર્યવાહી કરી