Install App
vapikhabar
This browser does not support the video element.
વાપી: રતલામના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર ₹200ની લાંચ લેતા ઝડપાયા
Vapi, Valsad | Aug 28, 2025
વલસાડ એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત-મુંબઈ રૂટ પર એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. રતલામ ખાતે ફરજ બજાવતા રેલવેના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!