ચીવલ ગામના ડુંગરી ફળિયામાં દિવાસા પર્વની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જોકે આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા માટે દિવાસાના દિવસે રંગબેરંગી કાપડના ઢીંગલા ઢીંગલી બનાવી વહેતા પાણીમાં છોડવામાં આવ્યા હતા, અત્યારે આજે ફરી ફળિયાના લોકો ભેગા મળી દિવાસા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જોકે દિવાસાનો પર્વ આદિવાસી સમાજ માટે અનેરો ગણવામાં આવે છે.