તાલુકાના વારોલી જંગલ ગામના ખડકી ફળિયામાં રસ્તા મનસુભાઈ સીતરાભાઈ ભોડવાની દીકરી શમીલાબેન મનસુભાઈ ભોડવા, કે જેઓ પાલનપુર ખાતે શિવમ નર્સિંગ કોલેજમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરતી હોય, જે ગત તારીખ 16/8/2025 ના રોજ સેલવાસ બસ ડેપોમાંથી, વાપી ડુંગરા ખાતે રહેતા મુસ્તાક સુલમાની નામના યુવક સાથે પરિજનોને જાણ કર્યા વિના નીકળી ગઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે કરવામાં આવી છે.