અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા મોડાસા નગર ની મ.લા.ગાંધી કેમ્પસ માં વધાતા અસામાજિક તત્વો પર રોકાણ અને કેમ્પસ બહાર નશીલા પદાર્થો ના ખુલ્લેઆમ વેચાણ , કેમ્પસ માં વિધાર્થી સુરક્ષા વધારવા જેવા વિવિધ વિષયો ને લઈને મડળ ને આવેદનપત્ર આપવામાં આવ્યું .