મહેસાણા સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં ગ્રંથાલયના નિયમિત વાચકો તેમજ મેઘાણીજીના સાહિત્યનો ખૂબ વાંચન કર્યું છે તેવા બાબુભાઈ ગોપાલદાસ સોની દ્વારા વાચકોને ઝવેરચંદ મેઘાણીજી ની સાહિત્યની વાતો કરવામાં આવી હતી.