તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી વાતાવરણ છવાયું હતું, જોકે આજે ગણેશ ચતુર્થીનો શુબ પર્વ હોવાથી કેટલાક નિષ્ણાતો વરસાદની આગાહી પણ કરી રહ્યા છે, જોકે છેલ્લા પાંચ છ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને બદલે વિસ્તારના અનેક નદી નાળા તેમજ ખેતરોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે, જોકે આજે વહેલી સવારથી સમગ્ર પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે.