કચ્છ જિલ્લાનું પ્રથમ બનાવ... ભારત સરકાર દ્વારા 3500 કરોડના જી.એચ.સી.એલ .સોડા એસ ના સૂચિત પ્લાન્ટ ની National green tribunal કોર્ટે ગામ અને અપીલ કરતાઓ વિરુદ્ધની અરજી ફગાવી. તે મુદા પર National green tribunal કોર્ટ મા અપીલ કરતાં લક્ષ્મણ .કે .ગઢવી ની સ્પષ્ટતા કરી