નાસિક મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક નંબર GJ27, TD8313 જોગવેલ પાસે ખીણમાં ખાબકી હતી, જેમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે નંબર 848 ખરાબ હોવાના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે કેટલાક અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, જોકે વાહન ચાલકો તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ પણ કરી રહ્યા છે.