ગુરૂવારના 3:30 કલાકે કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડ જિલ્લા નવા પોલીસ અધિક્ષક તરીકે યુવરાજસિંહ જાડેજાએ આજરોજ એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા.અને વિધિવત ચારજ સંભાળ્યો હતો. તેમજ પોલીસ અધિક્ષક રહી ચૂકેલા ડોક્ટર કરણરાજ વાઘેલા સાથે હાથ મિલાવી એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી હતી.