ગુજરાત સરકારની ગામતળ માં પાણી ભરાતા હોય તેવા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ ના કાયમી નિવારણ માટે ની સુવિધાપથ યોજના અંતર્ગત કઠલાલ તાલુકાના અભ્રીપુર ભરકુંડા રોડ ને ગામતળ માંથી જોડતા ભરકુંડા ગામતળ ના ૨૦૦ મીટર લંબાઈના રૂ.૨૬.૦૦ લાખના મંજૂર થયેલ સીસી રોડ નું આજરોજ ખાત મુહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી,બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી,તાલુકા મહામંત્રી દલપતસિંહ ડાભી,સરપંચ શ્રી નટુભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત