આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં લીમડી પો.સ્ટે ખાતે પી.આઈ કે કે રાજપુતના અધ્યક્ષ સ્થાને ગણપતિ ઉત્સવ નિમિતે શાંતિ સમિતિની યોજવામાં આવી જેમાં લીમડી વિસ્તારમાં ગણપતિજીના તહેવાર નિમિતે આયોજકો સાથે બેઠક યોજી. તેમજ મુર્તિનું વિસર્જનના થાય ત્યાં સુધી કોઇ સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કોઇ અનિચ્નિય બનાવ ન બને તેના તકેદારીના ભાગ રૂપે તમામ ગણપતિજી આયોજકોને માહીતીગાર કરવામા આવ્યા.