બોટાદના તાજપર ગામ ખાતે તેમજ સાળંગપુર રોડ મોહમ્મદ નગર વિસ્તારમાં ચાલતા બોગસ દવાખાના પર બોટાદ sog ની રેડ તાજપર ગામે આસિફ બાલા, તેમજ બોટાદ મહમદનગર માં ડો. પઠાણ મહેફૂજ ખાન ચાંદ ક્લિનિક નામે બોગસ દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યુ.સ્ટેથોસ્કોપ,ઇન્જેક્શન, એલોપેથીક દવાઓનો સ્ટ્રીપ નો જથ્થો, ઓકસીમીટર સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી રૂપિયા 41,438 અને 10,170 મળી કુલ 51,500 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.