પાટણ જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેકટર લઈને અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચ્યા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.