સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક મો.સા. તથા ફોરવ્હીલ ગાડી સાથે બે આરોપીને સંખેડા પોલીસે ઝડપી પાડ્યા છે. સંખેડા પોલીસે કુલ મુદામાલ ૧૧,૭૬,૮૪૮/ ના મુદ્દા માલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.