તલોદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને તલોદ ખાતે સેવા પખવાડીયુ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેમા તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આયોજન કરવામા આવ્યુ હતુ સોમવાર 11:00 વાગે જેમા ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તેમજ કાર્યકરો એ પણ રકતદાન કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ