બે બીઝનસ પાટનર વચ્ચે પૈસાની લેવળ દેવળમાં સમાધાન માં આગેવાન સરપંચ પતિ પર હુમલો હુમલો કરવામાં આવ્યું હતું અને ખેર ગામના સરપંચ પતિ ઉપર હુમલાને લઈને આજરોજ ખેરગામ મામલતદારને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેરગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જે અંગે સમગ્ર માહિતી છે તે ખેરગામના સરપંચ એવા ઝરણાબેન પટેલે આપી હતી