Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: કોલવડા ગામ ની આગવી ઓળખ એવી આઠમ ની ગામ ટોળાની માઁ લાલઘર ની કોલવડિયા નાયક પરિવાર દ્વારા થતી ૫૦૦ વર્ષો જૂની પરંપરા યથાવત

Gandhinagar, Gandhinagar | Oct 1, 2025
ગુજરાતના પાટનગર ગાંધીનગરની પાદરે આવેલ કોલવડા ગામે લાલઘર માતાજી નું પ્રાચીન કાળથી મંદિર આવેલ છે. માતાજી ની આકરી બાધા સમસ્ત કોલવડા ગામ દ્વારા બંગડી તેમજ ચુંદડી ની ભાદરવા માસ શરૂઆત થી માતાજી નાં અણુજા અને નવરાત્રી ની આસો સુદ આઠમ ની સગડી અને નોમ ની ભવાઈ થયા પછી દશેરાનાં દિવસે નીજ મંદિરે હવન પૂજા કરીને બાધા પૂર્ણ કરે છે. આ પ્રથા 500 વર્ષથી ચાલી આવી રહી છે.જેને સમજો દ્વારા આજે ભી યથાવત રાખી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us